Add parallel Print Page Options

ઈસુએ પ્રેરિતોને ઉપદેશ માટે મોકલ્યા

(માર્ક 3:13-19; 6:7-13; લૂ. 6:12-16; 9:1-6)

10 ઈસુએ તેના બાર શિષ્યોને બોલાવ્યા. ઈસુએ તેઓને અશુદ્ધ આત્માઓને કાઢવાની તથા દરેક જાતની માંદગી અને બીમારીમાંથી સાજા કરવાની શક્તિ આપી.

Read full chapter