Font Size
માથ્થી 8:19-22
Gujarati: પવિત્ર બાઈબલ
માથ્થી 8:19-22
Gujarati: પવિત્ર બાઈબલ
19 પછી એક શાસ્ત્રી તેની પાસે આવ્યો અને કહ્યું કે, “ઉપદેશક, તું જ્યાં જઈશ ત્યાં હું તારી પાછળ આવીશ.”
20 ઈસુએ તેને કહ્યુ કે, “શિયાળોને રહેવા માટે દરો હોય છે, પંખીઓને રહેવા માટે માળા હોય છે, પણ માણસના દીકરાને[a] માથું ટેકવાની પણ જગા નથી.”
21 ઈસુના શિષ્યોમાંના બીજા એકે આવી તેને કહ્યું કે, “હે પ્રભુ પહેલા મને જવા દે અને મારા પિતાને દફનાવવા દે. પછી હું તને અનુસરીશ.”
22 પરંતુ ઈસુએ તેને કહ્યું, “મારી પાછળ આવ. ને મુએલાએને પોતાના મૂએલાઓને દાટવા દે.”
Read full chapterFootnotes
- 8:20 માણસનો દીકરો ઈસુ પોતાના માટે આ નામ વાપરતો. દાનિ. 7:13-14 માં આ નામ મસિહા માટે છે જેને દેવે પોતાના લોકોને તારવાને પસંદ કર્યો છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International