Add parallel Print Page Options

ઈસુને પકડવાની કેટલાંક યહૂદિ આગેવાનોની ચાલ

(માર્ક 12:13-17; લૂ. 20:20-26)

15 પછી ફરોશીઓ ઈસુ જ્યાં ઉપદેશ આપતો હતો તે જગ્યા છોડી ચાલ્યા ગયા અને એક સભા બોલાવીને ઈસુને પ્રશ્નો દ્વારા ફસાવવાનું નક્કી કર્યુ.

Read full chapter