Add parallel Print Page Options

તમારા વૈરીઓ પર પ્રેમ કરો

(માથ. 5:38-48; 7:12)

27 “હું જે લોકો મને ધ્યાનથી સાંભળે છે તે સૌ સાંભળનારાઓને કહું છું, તમારા વૈરીઓને પ્રેમ કરો. જેઓ તમારો તિરસ્કાર કરે તેઓનું પણ ભલું કરો. 28 જેઓ તમારું ખરાબ ઈચ્છે તેઓનું પણ તમે સારું ઈચ્છો. જેઓ તમારું અપમાન કરે છે તેઓના ભલા માટે પ્રાર્થના કરો.

Read full chapter

Love for Enemies(A)

27 “But to you who are listening I say: Love your enemies, do good to those who hate you,(B) 28 bless those who curse you, pray for those who mistreat you.(C)

Read full chapter