Add parallel Print Page Options

દાઉદ અને મુર્ખ નાબાલ

25 થોડા સમય બાદ શમુએલનું અવસાન થયું. સર્વ ઇસ્રાએલીઓ તેના દફન માંટે ભેગા થયા અને તેના અવસાન પર તેઓએ શોક જાહેર કર્યો, અને રામાંમાં તેને ઘરમાં દફનાવ્યો.

એ પછી દાઉદ પારાનના રણમાં ચાલ્યો ગયો. ત્યાં માંઓનમાં એક માંણસ રહેતો હતો, તે ઘણો ધનવાન હતો, તેની પાસે 3,000 ઘેટાઁ અને 1,000 બકરાં હતાં. તે કામેર્લમાં તેના ઘેટાઁના ઊન કાપવાની દેખરેખ કરી રહ્યો હતો. તેનું નામ નાબાલ હતું; અને તેની પત્નીનું નામ અબીગાઈલ હતું, તે ખૂબ રૂપાળી અને બુદ્ધિશાળી સ્ત્રી હતી. પરંતુ તેનો પતિ અસભ્ય અને તોછડો હતો. તે કાલેબ વંશનો હતો.

Read full chapter

Samuels död

25 Samuel dog och hela Israel samlades och höll dödsklagan efter honom. De begravde honom i hans hem i Rama.

David och Abigail

David bröt upp och drog ner till öknen Paran. I Maon fanns då en man som hade sin boskapsskötsel i Karmel och den mannen var mycket rik. Han ägde tretusen får och ettusen getter. Och han höll på med fårklippning i Karmel. Mannen hette Nabal, och hans hustru hette Abigail. Hon var klok och vacker, han var hård och ond i allt han gjorde. Han var en ättling till Kaleb.

Read full chapter