Първо Летописи 12
Библия, нов превод от оригиналните езици (с неканоничните книги)
Трети списък на привърженици на Давид
12 Ето и онези, които дойдоха при Давид в Секелаг, докато той още се криеше от Кисовия син Саул. Те бяха силни мъже и му помагаха в битките. 2 Бяха въоръжени с лъкове и стреляха точно с тях, хвърляха с прашка камъни както с дясна, така и с лява ръка. Те бяха Саулови братя, потомци на Вениамин. 3 Водач беше Ахизер, а след него Йоас – Шемаевите синове от Гива; Йезиел и Фелет, синове на Азмавет; Бераха и Йеху от Анатот; 4 Ишмая гаваонецът, един силен мъж сред тридесетте и техен водач; 5 [a] Йеремия, Яхазиил, Йоханан и Йозават от Гедера; 6 Елузай, Йеримот, Веалия, Шемария, Сафатия харитиецът; 7 Елкана, Ишияху, Азариил, Йоезер и Йошавам – Кореевите синове; 8 а също Йоела и Зевадия, синове на Йерохам, от Гедор.
9 И от Гадовите синове преминаха на страната на Давид и дойдоха в пустинната крепост силни и боеспособни мъже, въоръжени с щитове и копиия. Те бяха смели като лъвове и бързи като сърни в планините. 10 Водач беше Езер, втори – Овадия, трети – Елиав, 11 четвърти – Мишман, пети – Йеремия, 12 шести – Атай, седми – Елиел, 13 осми – Йоханан, девети – Елзават, 14 десети – Йеремия, единадесети – Махбанай. 15 Тези, Гадовите потомци, бяха водачи във войската: най-малкият – на повече от сто души, а най-големият – на повече от хиляда. 16 Те са онези, които преминаха Йордан в първия месец, когато реката излизаше от коритото си, и прогониха всички жители на долините на изток и на запад.
17 И от синовете на Вениамин и на Юда дойдоха в крепостта при Давид. 18 А Давид излезе и ги посрещна с думите: „Ако сте дошли при мене с мир, за да ми помогнете, аз ви посрещам с открито сърце; но ако идвате с коварство, за да ме предадете на моите врагове, без да съм сторил неправда, нека Бог на предците ни види това и отсъди!“ 19 Тогава дух се спусна над Амасий, водача на тридесетте, и той каза: „Твои сме, Давиде, и на твоя страна заставаме, сине Йесеев! Мир, мир на тебе, мир и на твоите помощници! Защото твоят Бог ти помага!“ Тогава Давид ги прие и ги постави за водачи на войската си. 20 И от Манасиевото племе се присъединиха към Давид, когато тръгна с филистимците против Саул. Но това не стана, защото филистимските водачи, след като се посъветваха помежду си, отпратиха Давид, казвайки си: „За наша беда може да премине на страната на своя господар Саул.“ 21 А когато Давид се връщаше в Секелаг, от Манасиевото племе към него преминаха Аднах, Йозавад, Йедиаел, Михаил, Йозавад, Елиху и Цилтай – Манасиеви хилядници. 22 Те помагаха на Давид срещу разбойници, защото бяха боеспособни мъже и станаха военачалници. 23 Така ден след ден при Давид прииждаха мъже, за да му помагат, докато се събра голяма войска, като Божие опълчение.
Свитата при въздигането на Давид на царския престол
24 Ето броя на дееспособните водачи, които дойдоха при Давид в Хеврон, за да му помогнат да се възцари над Сауловото царство, според словото, изречено от Господа: 25 от Юдовите потомци – шест хиляди и осемстотин, въоръжени за битка с щитове и копия; 26 от Симеоновите потомци – седем хиляди и сто боеспособни мъже; 27 от Левиевите потомци – четири хиляди и шестстотин души; 28 Йодай, водач от Аароновия род, с три хиляди и седемстотин души; 29 Садок, храбър младеж, и от бащиния му род – двадесет и двама водачи; 30 от Вениаминовите потомци – Сауловите сродници, три хиляди, защото дотогава по-голямата част от тях поддържаха Сауловия род; 31 от Ефремовите потомци – двадесет хиляди и осемстотин боеспособни мъже, познати в родовете си; 32 от половината Манасиево племе – осемнадесет хиляди, определени поименно, за да дойдат и възцарят Давид; 33 от Исахаровите потомци, които знаеха какво изисква времето и какво е предопределено на Израил; водачите им бяха двеста души и всичките им потомци изпълняваха техните заповеди; 34 от Завулоновото племе – петдесет хиляди храбри и непоколебими мъже, в боен ред и въоръжени с всякакви военни оръжия; 35 от Нефталимовото племе – хиляда водачи и с тях тридесет и седем хиляди, въоръжени с щит и копие; 36 от Дановото племе – двадесет и осем хиляди и шестстотин, готови за битка; 37 от Асировото племе – четиридесет хиляди в строй, готови за битка; 38 а отвъд Йордан, от Рувимовото, Гадовото и половината от Манасиевото племе – сто и двадесет хиляди, с всякакви оръжия.
39 Всички тези непоколебими мъже дойдоха в боен ред в Хеврон, за да възцарят Давид над цял Израил; а и всички други израилтяни бяха единодушни, че Давид трябва да бъде цар. 40 И останаха там при Давид три дена, ядоха и пиха, защото братята им бяха приготвили всичко за тях. 41 Дори и онези, които живееха по-близо до тях, чак до Исахаровото, Завулоновото и Нефталимовото племе, им носеха на магарета, камили, мулета и волове всичко за ядене: брашно, смокини, сухо грозде, вино, масло, както и много говеда и овце, защото голяма радост настана в Израил.
1 કાળવૃત્તાંતનું 12
Gujarati: પવિત્ર બાઈબલ
દાઉદ સાથે ભળતા પરાક્રમી સૈનિકો
12 દાઉદને કીશના પુત્ર શાઉલ નજીક આવવાની મનાઇ હતી.અને તે સિકલાગમાં રહેતો હતો. ત્યારે યુદ્ધમાં મદદ કરી શકે એવા અનેક વીર યોદ્ધાઓ આવી ને તેની સાથે જોડાયા. 2 તેઓ બિન્યામીન કુલસમૂહના, શાઉલના જાતભાઇઓ જ હતા, અને તીર ચલાવવામાં કે ગોફણથી પથ્થર ફેંકવામાં સહાય કરનાર હતા.
3 તેમના નાયકો ગિબયાથી શમાઆહના પુત્ર અહીએઝેરા અને યોઆશ હતા.યોદ્ધાઓ નીચે પ્રમાણે હતા: આઝમાવેથના પુત્ર યઝીએલ અને પેલેટ. અનાથોથના બરાખાહ અને યેહૂ, 4 ગિબયોનનો યિશ્માયા, જે “ત્રીસ શૂરવીરો”માં નો એક અને તેમનો એક આગેવાન હતો. ગદેરાના યર્મિયા, યાહઝીએલ, યોહાનાન અને યોઝાબાદ, 5 હરૂફીના એલઉઝાય, યરીમોથ, બઆલ્યા, શમાર્યા અને સફાટયા, 6 કોરાહના વંશજો, એલ્કાનાહ યિશ્શિયા, અઝારએલ, યોએઝેર, અને યાશોબઆમ; 7 અને ગદોરના યરોહામના પુત્ર યોએલાહ અને ઝબાધા.
ગાદના કુલસમૂહો
8 ગાદ કુલસમૂહના પણ કેટલાક માણસો શાઉલને છોડીને વગડાના ગઢમાં દાઉદની સાથે ભળી ગયા. તેઓ બળવાન અને કેળવાયેલા યોદ્ધાઓ હતા. અને ભાલો અને ઢાલ વાપરવામાં પાવરધા હતા. તેઓ સિંહ જેવા વિકરાળ અને પર્વત પરનાં હરણો જેવા ચપળ હતા.
9 એઝર તેમનો નાયક હતો. અને ઓબાદ્યા બીજો, અરીઆબ ત્રીજો, 10 મિશ્માન્નાહ ચોથો, યર્મિયા પાંચમો, 11 છઠ્ઠો આત્તાય, સાતમો અલીએલ, 12 આઠમો યોહાનાન, નવમો એઝાબાદ. 13 દશમો યર્મિયા, અને અગિયારમા ક્રમે માખ્બાન્નાય હતો.
14 ગાદના કુલસમૂહોમાંના તેઓ સૈન્યના સરદારો હતા; તેઓમાંનો જે સૌથી નબળો હતો તે સૌની બરાબર હતો, ને તેઓમાંનો જે સૌથી મહાન તે હજારની બરાબર હતો. 15 પહેલા મહિનામાં જ્યારે યર્દન નદી પોતાના કાંઠા પર થઇને ઊભરાતી હતી ત્યારે તેઓએ તેને ઓળંગી જઇને એના પૂર્વ અને પશ્ચિમ કાંઠે વસતા લોકોને ભગાડી મૂક્યા હતા.
દાઉદ સાથે ભળતા અન્ય સૈનિકો
16 બિન્યામીન અને યહૂદાના કુલસમૂહના કેટલાંક માણસો ગઢમાં દાઉદ પાસે આવ્યા. 17 દાઉદ તેમની સામે ગયો અને બોલ્યો, “જો તમે મિત્ર તરીકે મને મદદ કરવા આવતા હો તો હું તમારું સ્વાગત કરું છું. મારી સાથે જોડાઇ જાઓ. પણ મેં કઇં નુકશાન કર્યુ ન હોવા છતાં તમે દગો કરીને મને મારા દુશ્મનોના હાથમાં સોંપી દેવાની ઇરછાથી આવ્યા હો, તો આપણા પિતૃઓના દેવ એ ધ્યાનમાં લો અને તમને સજા કરો.”
18 તે જ વખતે દેવના આત્માએ “ત્રીસ વીરો” ના નાયક અમાસાયમાં પ્રવેશ કર્યો અને તે બોલી ઊઠયો:
“હે દાઉદ, અમે તમારા પક્ષે છીએ,
હે યશાઇ પુત્ર, અમે તારી સાથે છીએ,
તારો જય હો! તારા
સાથીઓનો જય હો! દેવ તારી સહાયમાં છે!”
દાઉદે તેમને આવકાર આપ્યો અને તેમને પોતાની ટૂકડીઓના નાયક બનાવ્યા.
19 દાઉદ જ્યારે શાઉલ સાથે લડવા પલિસ્તીઓ ભેગો જતો હતો ત્યારે મનાશ્શાના કુલસમૂહના કેટલાક માણસો ફૂટી જઇને તેની સાથે મળી ગયા હતા. જો કે દાઉદે પલિસ્તીઓને ખરેખર મદદ કરી નહોતી; ખુદ તેમના રાજવીઓએ નિર્ણય કર્યા પછી એવું કહીને તેને જાકારો દીધો હતો કે, “જો એ ફૂટીને પોતાના ધણી શાઉલને મળી ગયો તો આપણા મસ્તક જશે.” 20 જ્યારે દાઉદ સિકલાગ જતો હતો, ત્યારે મનાશ્શાના વંશના નીચેના માણસો એ પોતાના લોકોને છેતરીને તેની સાથે જોડાયા હતા; આદનાહ, યોઝાબાદ યદીઅએલ, મિખાયેલ, અલીહૂ અને સિલ્લથાય. એ બધા જ મનાશ્શાના લોકોના આગેવાન હતા અને તેઓ હર એક હજાર હજાર યોદ્ધાઓના નાયકો હતા. 21 એ બધા ટુકડીના નાયક તરીકે દાઉદને મદદ કરતા હતા, કારણ તેઓ બધા જ કસાયેલા યોદ્ધા હતા એટલે પાછળથી તેઓ લશ્કરમાં સેનાપતિઓ થયા.
22 રોજ રોજ માણસો દાઉદ પાસે આવતા જ રહ્યા અને એ રીતે તેનું લશ્કર ઘણું મોટું થઇ ગયું.
દાઉદ સાથે હેબ્રોનમાં મળતા અન્ય સૈનિકો
23 યહોવાએ વચન આપ્યા પ્રમાણે શાઉલને બદલે દાઉદને રાજા બનાવવા માટે જે યોદ્ધાઓ હેબ્રોન ખાતે આવી મળ્યા તેમની સંખ્યા નીચે મુજબ છે:
24 યહૂદાના કુલસમૂહના ઢાલ અને ભાલાધારી 6,800 યુદ્ધ માટે સજ્જ યોદ્ધાઓ;
25 શિમોનના કુલસમૂહના: 7,100 વીર યોદ્ધાઓ;
26 લેવીના કુલસમૂહના: 4,600 યોદ્ધાઓ; 27 ઉપરાંત હારુનના કુલના યહોયાદની આગેવાની હેઠળ 3,700 યોદ્ધાઓ; 28 તરુણ પરાક્રમી યોદ્ધો સાદોક અને તેના કુલના 22 નાયકો;
29 બિન્યામીનના કુલસમૂહના: 3,000 શાઉલ એ વંશનો જ હતો. અને એમાંના મોટા ભાગના અત્યાર સુધી એને વફાદાર રહ્યા હતા.
30 એફ્રાઇમના કુલસમૂહના: 20,800 વીર યોદ્ધાઓ, જેમણે બધાએ જ પોતપોતાના કુલમાં ખ્યાતિ મેળવી હતી.
31 મનાશ્શાના અર્ધા કુલસમૂહના: 18,000 યોદ્ધાઓ જેમણે જઇને દાઉદને રાજા જાહેર કરવાને ચૂંટી મોકલ્યા હતા:
32 ઇસ્સાખારના 200 આગેવાનો, જેઓ ઇસ્રાએલે ક્યારે અને કેવા પગલાં લેવા તેનો નિર્ણય કરવામાં કુશળ હતા. અને તેમના હાથ નીચેના બધા સગાવહાલા.
33 ઝબુલોનના કુલસમૂહના યુદ્ધ માટે સારું પ્રશિક્ષણ પામેલાં અને બધી જાતનાં શસ્ત્રોથી શજ્જ એવા બહાદુર અને વ્યૂહ રચી શકે એવા 50,000 માણસો.
34 નફતાલીના કુલસમૂહના 1,000 નાયકો અને તેમના 37,000 ઢાલ અને ભાલાથી શજ્જ યોદ્ધાઓ.
35 દાનના કુલસમૂહના 28,600 શિક્ષણ પામેલા યોદ્ધાઓ;
36 આશેરના કુલસમૂહના 40,000 શિક્ષણ પામેલા યોદ્ધાઓ.
37 રૂબેન, અને ગાદ અને મનાશ્શાના અર્ધા કુલસમૂહના શિક્ષણ પામેલા અને બધા પ્રકારના શસ્ત્રો શજ્જ 1,20,000 યોદ્ધાઓ, તેઓ યર્દનની પેલે પારના હતા.
38 આ સર્વ યોદ્ધા શસ્ત્ર સાથે શજ્જ થઇને દાઉદને ઇસ્રાએલનો રાજા બનાવવાના એકમાત્ર હેતુથી હેબ્રોન આવ્યા હતા. એકંદરે ઇસ્રાએલના સર્વ નેતાઓ આવું ઇચ્છતા હતા. 39 તેઓએ દાઉદ સાથે ત્રણ દિવસ ઉજાણી માણી કારણકે તેઓ માટે પૂરી તૈયારી કરવામાં આવી હતી. 40 પાસેના લોકો અને દૂરના ઇસ્સાખાર, ઝબુલોન અને નફતાલી લોકો ગધેડાં, ઊંટો, ખચ્ચરો અને બળદો પર ખોરાક લઇ આવ્યા. મોટા જથ્થામાં મેંદો, અંજીરના ચકતાં, દ્રાક્ષની લૂમો, દ્રાક્ષારસ, તેલ અને મોટી સંખ્યામાં ઢોરઢાંખર અને ઘેટાં ઉજવણી માટે લાવવામાં આવ્યાં, કારણકે આખો દેશ આનંદોત્સવ મનાવતો હતો.
1 Chronicles 12
New International Version
Warriors Join David
12 These were the men who came to David at Ziklag,(A) while he was banished from the presence of Saul son of Kish (they were among the warriors who helped him in battle; 2 they were armed with bows and were able to shoot arrows or to sling stones right-handed or left-handed;(B) they were relatives of Saul(C) from the tribe of Benjamin):
3 Ahiezer their chief and Joash the sons of Shemaah the Gibeathite; Jeziel and Pelet the sons of Azmaveth; Berakah, Jehu the Anathothite, 4 and Ishmaiah the Gibeonite, a mighty warrior among the Thirty, who was a leader of the Thirty; Jeremiah, Jahaziel, Johanan, Jozabad the Gederathite,[a](D) 5 Eluzai, Jerimoth, Bealiah, Shemariah and Shephatiah the Haruphite; 6 Elkanah, Ishiah, Azarel, Joezer and Jashobeam the Korahites; 7 and Joelah and Zebadiah the sons of Jeroham from Gedor.(E)
8 Some Gadites(F) defected to David at his stronghold in the wilderness. They were brave warriors, ready for battle and able to handle the shield and spear. Their faces were the faces of lions,(G) and they were as swift as gazelles(H) in the mountains.
9 Ezer was the chief,
Obadiah the second in command, Eliab the third,
10 Mishmannah the fourth, Jeremiah the fifth,
11 Attai the sixth, Eliel the seventh,
12 Johanan the eighth, Elzabad the ninth,
13 Jeremiah the tenth and Makbannai the eleventh.
14 These Gadites were army commanders; the least was a match for a hundred,(I) and the greatest for a thousand.(J) 15 It was they who crossed the Jordan in the first month when it was overflowing all its banks,(K) and they put to flight everyone living in the valleys, to the east and to the west.
16 Other Benjamites(L) and some men from Judah also came to David in his stronghold. 17 David went out to meet them and said to them, “If you have come to me in peace to help me, I am ready for you to join me. But if you have come to betray me to my enemies when my hands are free from violence, may the God of our ancestors see it and judge you.”
18 Then the Spirit(M) came on Amasai,(N) chief of the Thirty, and he said:
“We are yours, David!
We are with you, son of Jesse!
Success,(O) success to you,
and success to those who help you,
for your God will help you.”
So David received them and made them leaders of his raiding bands.
19 Some of the tribe of Manasseh defected to David when he went with the Philistines to fight against Saul. (He and his men did not help the Philistines because, after consultation, their rulers sent him away. They said, “It will cost us our heads if he deserts to his master Saul.”)(P) 20 When David went to Ziklag,(Q) these were the men of Manasseh who defected to him: Adnah, Jozabad, Jediael, Michael, Jozabad, Elihu and Zillethai, leaders of units of a thousand in Manasseh. 21 They helped David against raiding bands, for all of them were brave warriors, and they were commanders in his army. 22 Day after day men came to help David, until he had a great army, like the army of God.[b]
Others Join David at Hebron
23 These are the numbers of the men armed for battle who came to David at Hebron(R) to turn(S) Saul’s kingdom over to him, as the Lord had said:(T)
24 from Judah, carrying shield and spear—6,800 armed for battle;
25 from Simeon, warriors ready for battle—7,100;
26 from Levi—4,600, 27 including Jehoiada, leader of the family of Aaron, with 3,700 men, 28 and Zadok,(U) a brave young warrior, with 22 officers from his family;
29 from Benjamin,(V) Saul’s tribe—3,000, most(W) of whom had remained loyal to Saul’s house until then;
30 from Ephraim, brave warriors, famous in their own clans—20,800;
31 from half the tribe of Manasseh, designated by name to come and make David king—18,000;
32 from Issachar, men who understood the times and knew what Israel should do(X)—200 chiefs, with all their relatives under their command;
33 from Zebulun, experienced soldiers prepared for battle with every type of weapon, to help David with undivided loyalty—50,000;
34 from Naphtali—1,000 officers, together with 37,000 men carrying shields and spears;
35 from Dan, ready for battle—28,600;
36 from Asher, experienced soldiers prepared for battle—40,000;
37 and from east of the Jordan, from Reuben, Gad and the half-tribe of Manasseh, armed with every type of weapon—120,000.
38 All these were fighting men who volunteered to serve in the ranks. They came to Hebron fully determined to make David king over all Israel.(Y) All the rest of the Israelites were also of one mind to make David king. 39 The men spent three days there with David, eating and drinking,(Z) for their families had supplied provisions for them. 40 Also, their neighbors from as far away as Issachar, Zebulun and Naphtali came bringing food on donkeys, camels, mules and oxen. There were plentiful supplies(AA) of flour, fig cakes, raisin(AB) cakes, wine, olive oil, cattle and sheep, for there was joy(AC) in Israel.
Footnotes
- 1 Chronicles 12:4 In Hebrew texts the second half of this verse (Jeremiah … Gederathite) is numbered 12:5, and 12:5-40 is numbered 12:6-41.
- 1 Chronicles 12:22 Or a great and mighty army
Copyright by © Българско библейско дружество 2013. Използвани с разрешение.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International
Holy Bible, New International Version®, NIV® Copyright ©1973, 1978, 1984, 2011 by Biblica, Inc.® Used by permission. All rights reserved worldwide.
NIV Reverse Interlinear Bible: English to Hebrew and English to Greek. Copyright © 2019 by Zondervan.
