Font Size
લૂક 17:34-36
Gujarati: પવિત્ર બાઈબલ
લૂક 17:34-36
Gujarati: પવિત્ર બાઈબલ
34 જ્યારે હું ફરીથી આવીશ તે સમયે બે જણ એક જ પથારીમાં ઊઘતા હશે. તો એક જણને લઈ લેવાશે. અને બીજા માણસને પડતો મૂકાશે. 35 જ્યાં બે સ્ત્રીઓ સાથે અનાજ દળતી હશે તો એક સ્ત્રીને લઈ લેવાશે અને બીજી સ્ત્રીને પડતી મૂકાશે. [36 બે માણસો એક ખેતરમાં હશે. એક માણસ ઉચકી લેવાશે, અને બીજો માણસ પડતો મૂકાશે.]”[a]
Read full chapterFootnotes
- 17:36 કેટલીક લૂકની ગ્રીક નકલોમાં 36મી કલમ ઉમેરી છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International