Font Size
માર્ક 14:1-2
Gujarati: પવિત્ર બાઈબલ
માર્ક 14:1-2
Gujarati: પવિત્ર બાઈબલ
ઈસુને મારી નાખવાનું યહૂદિ આગેવાનોનું કાવતરું
(માથ. 26:1-5; લૂ. 22:1-2; યોહ. 11:45-53)
14 પાસ્ખા અને બેખમીર રોટલીના પર્વના[a] ફક્ત બે દિવસ પહેલાનો વખત હતો, મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ ઈસુને પકડવા માટે કઈક જૂઠાણાંનો ઉપયોગ કરવાનો રસ્તો શોધવાનો પ્રયત્ન કરતાં હતા. પછી તેઓ તેને મારી શકે. 2 તેઓએ કહ્યું, “પણ અમે પર્વ દરમ્યાન ઈસુને પકડી શકીએ નહિ. અમે ઈચ્છતા નથી કે લોકો ગુસ્સે થાય અને હુલ્લડનું કારણ બને.”
Read full chapterFootnotes
- 14:1 બેખમીર રોટલીના પર્વ મહત્વનું યહૂદિ પવિત્ર અઠવાડિયું જૂના કરારનાં સમયમાં પાસ્ખા પદ્ધી શરૂ થતો દિવસ, પણ આ સમય દરમ્યાન બે પર્વો એક બન્યા છે.
Gujarati: પવિત્ર બાઈબલ (GERV)
Gujarati: પવિત્ર બાઈબલ (GERV) © 2003 Bible League International