Add parallel Print Page Options

16 ઉત્તર દિશાની સરહદ ઉપરથી યુદ્ધના ભણકારા સંભળાઇ રહ્યા છે.
    દુશ્મનો દાનના કુળસમૂહોના શહેર સુધી આવી પહોંચ્યા છે;
    ત્યાંથી તેમના ઘોડાઓના હણહણાટ સંભળાય છે,
તેમના હણહણાટથી આખો દેશ ધ્રુજી ઊઠે છે,
    એ લોકો આખો પ્રદેશ
અને એમનું સર્વસ્વ,
    શહેરો અને તેના વતનીઓને ભરખી જવા આવે છે.’”

Read full chapter